જિંદગી તું આવીશ સદા મારે કામ
મારાં સપના પુરા કરવા માટે
જિંદગી તું આવીશ સદા મારે કામ.
મારાં દરેક કાર્ય કરવા માટે
જિંદગી તું આવીશ સદા મારે કામ.
મારા હર એક સમય પળ માટે
જિંદગી તું આવીશ સદા મારે કામ .
મારી હર એક દુવા માટે
જિંદગી તું આવીશ સદા મારે કામ
કોઇકે આવી પૂછયુ કોણ આવશે તારે કામ?
મે કહ્યુ જિંદગી આવશે સદા મારે કામ.
તારા વિના નથી હું કંઈ
હા જિંદગી તું આવીશ સદા મારે કામ .
તારી વિના નથી હું કંઈ
જિંદગી તું આવીશ સદા મારે કામ.
તું એક છે જે ખુબજ આવે મનુષ્યને કામ
જિંદગી તું આવીશ સદા મારે કામ
મારી સફળતામાં મારી નિષ્ફળતામાં તું છે મારી સાથે
જિંદગી તું આવીશ સદા મારે કામ