રચના લખવા ની જે મજા છે.
ઍ કોપી-પેસ્ટ માં નથી ,

દોસ્તી ની જે મજા છે.
ઍ દુશમની માં નથી ,

રાહ જોવા ની જે મજા છે.
ઍ મિલન માં નથી ,

Gujarati Shayri by Shivay Telecom : 111441796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now