સબંધોમાં પૂર્ણવિરામ આવે છે
કયારેક કહેવાને બદલે છુપાવામાં આવે છે
તો કયારેક...
કયાંક ગુંચવાયેલા છે લાગણીઓમાં
કયાંક રોકાયેલા છે શબ્દોમાં
કયાંક વ્યસત છે આંખોની ભાષાને સમજવામાં
તો કયાંક થોડા નિભાવામાં
તો કયાંક થોડા અનુભવવામાં
પરંતુ અંતે તો...
પૂર્ણવિરામનું પુનરાવર્તન થાય છે
-Keli