રાજાએ ધેટાંની સભા બોલાવી ભાષણમાં બઘા પશુઓને ધાબળા આપવાનો વાયદો કર્યો, ઘેટાંઓ તાળીઓ પાડવા લાગ્યા.

પછી સમજાયું કે ઊન તો આપણું જ ઉતારવામાં આવશે.

Gujarati Thought by Saliil Upadhyay : 111441668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now