આપણું જીવન પણ ઉડતા પતંગ જેવુ જ છે હંમેશા ઉડતા જ શીખીએ પરંતુ સમય આવે કપાઈ જય ને ઢળી પણ પડે છે પતંગ આકાશ મોં ઉડે ને કપાઈ એટલે ધરતી ઉપર આવે આપણે પણ એ ક્ષિતિજ ની ઉપર જ છીએ મિત્રો ક્યારેક સહન કરવું પડે , તો ક્યારેક હક માટે બોલવું પડે જીવન મોં ચડાવ ઉતાર આવતા રે જેમકે પતંગ પણ પવન ના હોય તો નીચે જ આવે છે
#પતંગ