વસંત ઋતુ આપણને
કઈક શીખવે છે ને ?
અહમ,આક્રોશ, દ્વેષ,
અને દ્દંભ ને
પાનખર માં ખરતા પર્ણ
ની માફક ખેરવી નાખી
એ તો !
તો આપણે પણ
વૃક્ષો ની માફક
નવપલ્લવિત
થઇ જશું અનિલ .

Gujarati Poem by Anil Bhatt : 111441585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now