ઓ કિશન
ઓ કાન્હા
ક્યાં શોધું તને હું
ના મળે તું વન ઉપવન
માં, ના કોઈ થીકાનું
મને ખબર તારું
થાકી હારી હું
પૂછું ડાળ ડાળ
પાન પાન ને
તારો અત્તોપત્તો
હું આમ ના કરું તો
શું કરું બોલ?

Gujarati Whatsapp-Status by Hir : 111441579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now