#પતંગ
આભ માં ઊડતો પતંગ જાણે કહી રહ્યો છે,
પવન ની પ્રણાલી ઉજાગર કરી રહ્યો છે,
ડોર થી બંધાઈને પણ ચાલ્યું જવું અનંતમાં,
સનાતન સત્ય ને બયાન કરી રહ્યો છે.

Gujarati Poem by Praful Joshi : 111441575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now