આજ મૂક્યો છે
તારા ખભે હાથ
એમ જાણી ને કે
તું મને સાથ આપીશ
મૌન છું હું આજે
એટલા માટે કે હું
માનું છું કે તું
મારું મૌન સમજીશ

Gujarati Whatsapp-Status by Hir : 111441574

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now