જોઈ પતંગથી ઘવાયેલાં પક્ષીઓને
વિચારુ શું કહેવું માનવીઓના શોખને
એકનો આનંદ બને છે બીજાનો આતંક
મન દ્રવી જાય છે મૂંગુ કલ્પાંત જોઇને.
#પતંગ

Gujarati Blog by Hetal : 111441553

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now