#પતંગ
બે વસ્તુ શીખી શકાય છે પતંગ પાસે થી - એક તો મુક્ત મને આકાશ માં ઉડવું અને કપાયા પછી પણ એ જ જિંદા- દિલી થી ખુવાર થવુ. આપણા જીવન ના પતંગ રૂપી ફીરકી ઈશ્વર ના હાથમાં આપણે શ્રદ્ધા થી જો સોપી દૈયે ને પછી એ આકાશ ને આમ્બ્યા વગર રહેતું નથી. કેટલો અતૂટ વિશ્વાસ કે મને ઊંચાયી પર્ પોહચાડનારો ક્યારેય પડવા નહિ દે. અને એય ને કોઈ પણ ભય કે ડર વગર પોતાની ટૂંકી પણ કેટલી વિશાળ જિંદગી જીવી જાય છે અને કપાયા પછી પણ જાણે ઊંચાઈ પર્ થી આપણને કહે છે કે બસ, દોસ્ત આપણી સફર અહી સુધી ની જ .
ચોક્કસ ફરી મળીશું!!!