બની પતંગ ઉડવુ છે મારે, હંમેશા ફીરકી પકડી તારી પાછળ ઉભી રહેવાનું પસંદ કરુ છું પણ ક્યારેક જો તુ પણ ફીરકી પકડી મારી પાછળ ઊભો રહે તો ખૂશ હું પણ થઈશ અને આ મન પતંગ બની ઉંચે આકાશે ઉડશે.સાચુ કહુ પછી તો આ પતંગ કપાવામાં પણ આનંદ અનુભવશે.

-pandya Rimple

Gujarati Whatsapp-Status by Pandya Rimple : 111441445
Pandya Rimple 6 year ago

સાવ સાચું 👌👌🙏

Mahesh Vegad 6 year ago

આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે અને કહ્યા વગર પણ સમજે એવા હવે સગપણ ક્યાં છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now