બનીને પતંગ જો હોય ઉંચે ઉડતા
અભિમાન ન કરવું, અમે એકલા ચડતા
હશે જ કોઈને કોઈ દોર આપણો
નજરે ના પડે આકરા તપમાં તપતા

તેજલ

#પતંગ

Gujarati Motivational by Tejal Vaghasiya . : 111441422

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now