#પતંગ
પતંગ....
સહેજ ઊંચે ચડતા ઈર્ષાથી થાય લોકો 'તંગ ,'
સાચવીને ચડાવજો તમારો જીવનરુપી પતંગ,
હાથ મહીંથી કાપી દઉં એનાં જીવન કેરી દોર,
પછી એની ઉદાસીને જોઈ મચાવું હું શોર ;
રે.દંભી! માનવી ક્યારે લાધશે તને 'જીવન' કેરું જ્ઞાન...?
'માનવતાનો પ્રકાશ' પાથરી જીવ તું નવું 'તત્ત્વજ્ઞાન...'
- "કલ્પતરુ"