પંખીઓ પર નજર પડી,તો સપનાઓને ગગનનો મોહ લાગ્યો
ઉડવાની આશમાં અજાણતાનો હાથ ઝિલાયો
ડોરનો સાથ મળ્યો, ને પતંગ આકાશે ચડ્યો
વિશ્વાસની ડોર તુટી, ને સપનાનો પતંગ કપાયો
#પતંગ

Gujarati Blog by Krunalmore : 111441330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now