ચાલ આપણે દોર ને પતંગ બની જઇયે
છોડી રીત રિવાજ ક્યાંક દૂર ઉડી જઇયે
વાયરો તો આમેય વિઘ્નો લાવીયા કરશે
ચાલ ને થોડું મુક્ત મને જીવી જઇયે !!!
@Raj

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111441282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now