#પતંગ
લક્ષય વગરની જીંદગી એટલે
કપાયેલા પતંગ જેવી જીંદગી,
અથડાતી આમથી તેમ,
ગમે ત્યાં ભટકતી,
કયાંય પણ સ્થિર ન રહેતી,
હંમેશા પરવરિશ રહેતી.
નથી જોઇતી એવી કપાયેલા પતંગ જેવી જીંદગી.
બનાવી છે મે સ્થિર આસમાન ને છૂતી,
સ્થિર પતંગ જેવી જીંદગી,
લક્ષય વાળી જીંદગી.