#પતંગ

કેટલીક ઈચ્છાઓ પતંગ જેવી હોય છે જે ઊંચે ચગ્યાં કરે અને એ પહોચી ન વળે તો છેવટે કપાઈ જાય છે કોઈ પૂર્ણ કપાય તો કોઈ ઓછા ઝોલે કપાય!! ઈચ્છાઓની કાંપ કૂંપી થશે જ એ પતંગ કહે છે!
-વિજય vp

Gujarati Quotes by Vijay Prajapati : 111441258

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now