Gujarati Quote in Blog by ઉલ્લાસ ચીથરીયા

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘર સ્વજનો થી ભર્યું ભાદર્યું છે
અનાજ ના ડબ્બા છલોછલ છે
ફ્રિજ ના ખાનાઓ ઉભરાય છે
તો પણ તું ફરિયાદો કર્યા કરે છે
દોસ્ત , આ કઠિન સમય માં
તારું દિલ ઋજુ , મન માં ઉમંગ અને તન નિરોગી રાખજે
સમયે સમય આ સમય પણ બદલી નાખશે
અને તે છતાં પણ કોઈ કે વખત મન માં ખેદ થાય કૈક ઓછું આવે તો પેલા
હજારો મજૂરો ને યાદ કરજે જે સેંકડો કિલોમીટર ચાલતા ઘરે જતા
કેળા ની ભરેલી લારી માંથી એક જ કેળું ઉપાડે છે .
" ઉલ્લાસ " યાદ રાખજે જીવન માં તારા સુખો અને બીજા ના દુઃખો ને .

Gujarati Blog by ઉલ્લાસ ચીથરીયા : 111441257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now