બધું ક્યાં કહી શકાય છે?
કેમ મજબૂરી નાં હાથે લાગણી મૌન થાય છે?

બધા હક પણ ક્યાં જતાવી શકાય છે?
જ્યારે લાગણીઓ નો શૂન્યાવકાશ છવાય છે!

બધું ક્યાં કહી શકાય છે?
નિશબ્દ આ લાગણીઓ કેમ મન ની મન માં રહી જાય છે?

Gujarati Poem by Gopi Mistry : 111441248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now