અજય દીવાન અજાણતા જ એક મુસીબત મા મુકાઈ જાય છે . અને તે મુસીબત જેટલી ઘાતક છે એટલી જ સુંદર પણ . ખબર પડે છે કે આ મુસીબત નું નામ સોફીના છે . જોવાનું એ છે કે સોફિના નામની આ મુસીબત અજય ને ક્યાં લઈ જાય છે . કહ્યું હતું ને કે પ્રેમ નાતો માંગવાથી મળે છે ના તો પૈસા ખર્ચવાથી. પ્રેમ એક એવા સમયે તમારે સામે આવીને ઊભો રહી જાય છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. અજય દીવાન આ મુસીબત નો સાથ નિભાવે છે કે નહિ અને જો નિભાવશે તો કેટલી હદ સુધી ... વાંચો સંઘર્ષ ( એક સામ્રાજ્ય ના બે ચહેરા )
"સંઘર્ષ - ૪"
https://www.matrubharti.com/book/19884973/sangharsh-4

આઈ વીશ કે તમે સ્ટોરી વાંચશો અને તમને સ્ટોરી ગમશે.
સમય પહેલા આભાર.......



આગળ ના ભાગ વાચવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

"સંઘર્ષ - 1" by Jaydip
https://www.matrubharti.com/book/19883446/sangharsh-1


"સંઘર્ષ - 2" by Jaydip
https://www.matrubharti.com/book/19883823/shangharsh-2


"સંઘર્ષ - 3" by Jaydip
https://www.matrubharti.com/book/19884383/sangharsh-3

Gujarati Book-Review by Jaydip : 111441247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now