પતંગ અને પતંગિયું, જો ઉડતા ઉડતા જાય,
વાયરા જોડે, થોડી થોડી મસ્તી કરતા જાય
પતંગ ને આદેશો હતો, મારો પ્રેમ સંદેશ પાઠવવાનો,
ને પતંગિયાં ને, આદેશ હતો, ગુલાબ ની સોડમ લઈ જવાનો,
પહોચ્યાં એની છત પર, ને પછી થયું, કંઇક આ રીતે,
કે પતંગ મારો, થયો ગાંડો, ને હું એની ચાલ ને, નીરખી રહ્યો!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૦ મે ૨૦
#પતંગ