જીવનની આ દોર મોકલું છું..
તકદીરની મહોર મોકલું છું...

જોજે કપાય ન જાય આ પતંગ મારો...
કાન્હા એમાં પ્રેમનું સરોવર મોકલું છું...

- પરમાર રોહિણી " રાહી "

#પતંગ

Gujarati Shayri by Rohiniba Raahi : 111441217

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now