#પતંગ મનની પતંગ કેવી ઉડી ઉડી જાય , ખુશી અને લાગણી સાથે કેવી લહેરાય, નથી જોઈતો અેને કોઈ બાંધે અેવો ડોર , ના ડરીને ના મૂંઝવણથી ખુલી હવામાં મિત્રો ને સંગ, આકાશે આંબવા હવા ને સંગ, ઊંચે ઊડયે જાય ખુશી ને સંગ.

Gujarati Poem by D.p.s : 111441197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now