#પતંગ
😘હું ધાબા પર...એ પણ ધાબા પર...મારી નજર એમના પર...એમની નજર મારા પર...કોણ જાણે ક્યાંથી પતંગ કપાઈ ને આવી...અને અમે બંને લૂંટારા બની બેઠા...😍😂
કામિની વર્મા

Gujarati Romance by Kaamini : 111441183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now