#પતંગ
મારી #પતંગ ની દોર
હવે તારા હાથ માં,
મને ઉડવું છે હવે
તારા સાથમાં...

તારા પર ભરોસો
કર્યો છે દિલથી,
તું લઈ જા મને તારા
આસમાન માં...

Gujarati Blog by SMChauhan : 111441181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now