મારી ફિરકી પકડીશ તું કે પછી મારે પકડવી પડશે ?
પતંગ ઉડવિશ તું કે પછી માટે ઉડવવો પડશે ?

મારા રંગ માં રંગાઈશ તું કે પછી મારે રંગવી પડશે ?
સાથ આપીશ મારો તું કે પછી દોરી તોડી નાખીશ તું ?
#પતંગ

Gujarati Poem by Ankit Chaudhary શિવ : 111441096

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now