🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 જ્યારે
" કોઈને હદથી વધારે પ્રેમ કરવા છતાં આપણને જો કોઈ જ પ્રકારનો સામેથી સારો Response ન આવે તો સમજવું કે સબંધમાં કઈક ખૂટે છે....... "
" તમે કોઈ સાથે સમય કાઢીને વાત કરો છો પંરતું એ તમને એના ફ્રી સમયમા જ જવાબ આપે છે તો સમજી લેજો કે વ્યકતિ તમારી સાથે લાંબો સમય નહિ ટકી શકે......"
【Mr : N.D. Chavda...】