શહેરમાં ધમધમાટ ની શાળા આજથી શરૂં !

જેમાં ઘોંઘાટ તથા બેશિસ્ત નામ નાં વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવ્યાં

અને કલરવ તથા શાંતિ નામ નાં વિદ્યાર્થીઓને, વર્ગમાંથી લાંબા સમય સુધી ગેરહાજર રહેવા બદલ કાઢી મૂકવામાં આવેલ છે.

✍🏿..પંકિલ દેસાઈ

Gujarati Microfiction by Pankil Desai : 111440576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now