સિંહ સચાણો સા પરસ ઉભા કશા અનાથ
ધડ ઉપર માથું જ કે હામ હિયા ખગ હાથ
... અર્થ.. જ્યાં સુધી ધડ પર શિર હોય હૈયે હામ હોય અને હાથમાં તલવાર હોય ત્યાં સુધી સિંહ, બાજ, અને શુરવીર અનાથ શાંના???
#શૂરવીર

Gujarati Motivational by Jatin Lad : 111440087

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now