#શુરવીર

ભાગતો હતો તારી પાછળ કાયર થઇ ને,
થયો સાચો શુરવીર થયો તને છોડી ને.

નફરત કરી તને કંઇ ના પામ્યો,
શુરવીર થયો તને માફ કરી ને.

Gujarati Shayri by Hiten Kotecha : 111440077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now