કડવું છે પણ સત્ય છે ,
કાલે સરકારે બધું ખોલવાની છૂટ આપી તો તેમાં બધાએ બસ શરૂ થશે ,હવાઈ યાત્રા સારું થશે,હેર સલૂન સારું થશે,મોલ ને માર્કેટ શરૂ થશે,પાનનો ગલો શરૂ થશે,તો કોઈએ દારૂ મળશે ,તેવી વાતના સવાલ પૂછયા પણ કોઈને યાદ ન આવ્યું કે કોઈએ તે ના પૂછ્યું કે ભગવાનનું મંદિર ખુલશે કે નહીં વાહ મતલબી દુનિયા વાહ ભગવાનને પણ ભૂલી ગઈ.