નથી હોતી એ નથી હોતી
કાઢેલી ધારની તલવારમાં નથી હોતી, શુરવીરતા જે હોય છે સત્ય અને હિમ્મતમાં તે બીજા કોઈ હથિયારમાં નથી હોતી.
સત્ય પ્રેમ કરુણા જ છે ઓળખ શૂરવીરની કાપેલા માંજાની પતંગ જેવી ફડફડાટમાં નથી હોતી
― અપૂર્વ ઓઝા
#શૂરવીર

Gujarati Motivational by Apurva Oza : 111439962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now