--------#શૂરવીર --------
તુ પણ થા ને,
એકલો શૂરવીર;
જો થવાય તો‌‌.

તુ ચડ મેદાને,
માર તુ દુશ્મનને;
જો લડાય તો.

ભૂલી જા ભેદ,
બની જા ભડવીર;
વતન કાજે.

જંગ જીતવા
માતા ભારત કાજે
કફન બાંધ.

જીતશે દેશ
તુ આશા ન છોડીશ
દેશને કાજે
-ઉર્મિ ચેતન

Gujarati Shayri by Urmi Chetan Nakrani : 111439919

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now