#શૂરવીર
મૂકા ખેલ અધુરા,એ ચોપાટ તણા.
હાલ્યો એ ગૌધનકાજ કાકા ની હારે,
કોલે બંધાયો એ પ્રિયતમા હારે,
ચોપાટ રમવા હુ આવીશ પાછો..
અકાળ થયુ આવ્યા દુત સ્વરગ તણા,
સાચો શુરવીર વચન નીભાવવા ,
ભૂત બની ભેકાર વડલો થયો.

Gujarati Poem by Mahadevhar : 111439912

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now