નવ મહિના ની લાગણી નો અવસર છે આ,
માતા પિતા નો એક પાવન પર્વ છે આ.

નથી લોભ છોકરાં કે છોકરી ની મને,
તેજસ્વી અનેં #શૂરવીર બાળક નો છે લોભ.

અભિમન્યુ કે લક્ષ્મીબાઈ જેવું પરાક્રમ માંગુ,
મા ધારે એ કરી શકે, પિતા પણ કમ નથી.

#શૂરવીર

Gujarati Blog by संजय कुमार दवे : 111439877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now