આજનો શૂરવીર સહનશીલ બન્યો છે, ખોટું લાગતું હોય તો પૂછી આવો કોઈ પરણિત પુરુષને 'લગ્ન પછી મોજ છેને ?'
સહનશીલતા રડી પડશે... 😭
#શૂરવીર

Gujarati Funny by Bharat Parmar_bk : 111439867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now