#વિચારો
.......................................................................................
બોલેલા શબ્દોનો વજન ના પડે ને તો સમજવું,કે કાંટાળો પંથ હજુ તમે કાપ્યો નથી.
.......................................................................................
જ્યારે આંખ બંધ કરી ને મુકેલો ભરોસો તૂટેને, ત્યારે જીવન એક નવુ રૂપ ધારણ કરે છે.
......................................................................................
રંગ,રૂપ અને રૂપિયા એ જ્યારે માથા પર ચડી જાયને, ત્યારે તમારા પતનની શરૂઆત થાય છે.
.......................................................................................
તમે દસ પુસ્તકો વાંચો પણ, તમને એક અનુભવ જેટલુ લખાવી ના શકે.
.......................................................................................
............#M .G.Gauswami