અમારો તો મિજાજ છે આનંદી,
ને તું હસવા પર પણ ફરમાવે પાબંદી.
સાચવીને કરજે વ્યવહાર...
ક્યાંક સ્નેહમાં ના આવી જાય મંદી..
અમારો તો મિજાજ છે આનંદી
#આનંદી

Gujarati Romance by Bharat Patel : 111439386

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now