Gujarati Quote in Questions by Trushna Sakshi Patel

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ... શુ છે ..?
પ્રેમ એ અદભુત લાગણી છે જેની તુલના ક્યારે નહીં કરી શકીએ ..
પ્રેમ એ નિસ્વાર્થ મિત્રતા છે
પ્રેમ એ વિશ્વાસની દોરી છે
પ્રેમ એ સમર્પણની વેદના છે
પ્રેમ એ અપેક્ષા વગરની નીતિ છે

પણ મિત્રો , ખરેખર અર્થમાં શુ આપણે પ્રેમ ને સમજીએ છે ખરા?
આજના આ આધુનિક અને ટેક્નોલોજીકલ યુગ માં ક્યાંક ને ક્યાંક આપણે એકલતા ને સહન જ નથી કરી શકતા .. આપણે સ્વયં સાથે પ્રેમ કરી જ નથી શકતા .. અને આ એકલતાને દૂર કરવા માટે ઓનલાઈન કે સોશ્યિલ મીડિયા પર આપણી લાગણી વ્યક્ત કરીએ છે .. ખરેખર તો શું આ સાચું છે ?? .. ..
અને આપણે પ્રેમ શોધવા નીકળીએ છે ક્યાંક ને કયાક .પણ મિત્રો આ અદભુત ભાવના શોધવા મા સમય વેર્ફવા ની જરૂર નથી ..

પ્રેમ કરવાનો હોય છે
શોધવાનો નહીં .. તમે શું અનુભવો છો ?

Gujarati Questions by Trushna Sakshi Patel : 111439345
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now