રડતા રડતા જન્મે
છે માનવ!
જતા જતા પણ
કોક ને ખરું
રડાવે છે માનવ!
આનંદ માં રહેવા
અનેક એક સાધનો
વાપરે માનવ!
પોતાની ખુશી અને
આનંદ માટે કઈક ને
રડાવે આ માનવ!
બીજાના સુખે
દુઃખી છે માનવ!
બીજાના દુઃખે
આનંદી માનવ!
એક અવસર લોક ડાઉન
નો મળ્યો!
પણ કયાં શોધે પોતાની
અંદર છુપાયેલ
આનંદ ને!
#આનંદી