માન થી નીકળું તો મોભી કહે છે,ના નીકળું તો લોભી કહે છે
બાગ થી નીકળું તો માળી કહે છે,મહેખાના થી નીકળું તો બંધાણી કહે છે
ગમ માંથી નીકળું તો ઘાયલ કહે છે, મહેફિલ થી નીકળું તો શાયર કહે છે
કોને ખબર '' Aj ", બજારમાંથી નીકળું તો શું - શું કહે છે
#શું શું કહે છે.....