પ્રેમ માં ક્યારેય નિકટ હોવાની શરત ન હોય....
બીજ વાવ્યા પછી ફળ પ્રાપ્તિ  તરત ન હોય.....
કોઈ જયારે કોઈ ને ચાહે છે એ જ ગંભીર વાત છે.......
દોસ્તી ના સામ્રાજ્ય માં દોસ્ત રમત ન હોય....
હેત

Gujarati Poem by Het Bhatt Mahek : 111439018

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now