તું અને હું એકમેક કેવા આનંદી હતા બન્ને
પ્રેમ ની એ પ્રરાકસ્ટા કદાચ દેવલોક સુધી પોહચી હશે,
ઇન્દ્રાસન ડોલ્યું હશે,ગંધર્વ ઈર્ષા પામ્યા હશે,
બાકી તને આમ દૂર મારા થી ખુદા એ ના કરી હોત.
આજે હું ધરતી અને તું ગગન બની છે.
પણ મને તો વિશ્વાસ છે મારા પ્રેમ પર
એક દિવસ તો વરસાદ પર સવાર થઈ
તું મને મારા પ્રેમ ને ભીંજવીશ.
#આનંદી