લોકો રડાવે
તેમની આદત છે
આનંદી રહો!

આનંદ થાય
લોક ડાઉન મહીં
સનમ મળે!

આનંદ મળે
તેવી વાત કહોને
શુભ સવાર

આનંદી હોવું
ખટકે છે બધાને!
ખોટું રડોને!

સ્વસ્થ રહો
સલામત રહો ને
આનંદી રહો!

#આનંદી

Gujarati Hiku by Anil Bhatt : 111438730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now