આવો પણ સમય આવશે એવી ક્યાં ખબર હતી
માણસ ને જ માણસ નો ડર લાગશે
નહોતી ખબર વાયદા કરેલા સાથે રેહવાના જેમને
તેને જ નજરો થી પણ દુર કરવા પડશે..
#krupu

Gujarati Whatsapp-Status by Krupali : 111438640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now