#suvichar

સો તોલું સોંનુ પહેરી ફરતા શેઠ ને કોઈ પગે નથી લાગતું, પણ શરીરે ભભૂતી લગાવી ને ભજન કરતાં સાઘુ ને સૌ વંદન કરે છે મહિમા ત્યાગ નો છે ભોગ નો નહીં.......

Gujarati Thought by મિત્તલ : 111438318

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now