જો કોરોનાને આપણે કુદરતનો ન્યાય કહીએ છીએ તો આજે જે શ્રમિકો ઉપર વીતી રહી છે...
એ કોનો ન્યાય છે ?
#ન્યાય

Gujarati Thought by Vibhavari Varma : 111438306
Bharat Parmar_bk 7 year ago

કોરોના લાવ્યું કોણ? હેરાન થયું કોણ?

Vibhavari Varma 7 year ago

શક્ય છે... શું કર્મનું ફળ એ જ ન્યાય ?

Bharat Parmar_bk 7 year ago

શ્રમિકો પર વિતે છે એતો અન્યાય છે... માનવસર્જિત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now