કુદરત તારો તો આ કેવો ન્યાય????

બે વખત ની રોટી માટે વતન છોડ્યું,
પણ એવી તો કોને ખબર હોય ...
કે એ જ વતન પાછા જવાની ઇરછા પણ અધૂરી રહી જશે.......

પ્રેમ - આનંદ
#ન્યાય

Gujarati Thought by Pramod Solanki : 111438148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now