જીવીએ છીએ આજે એજ ગત જન્મનો ન્યાય છે. આપણે કહીએ છીએ ને વિધિના લેખ ? જન્મતાં લખાયેલ ન્યાય છે. જે ન્યાય શોધે છે તે બુધ્ધિને શાંત કરવા માટે છે. કોર્ટનો ન્યાય પણ.
#ન્યાય

Gujarati Thought by ARUN AMBER GONDHALI : 111438078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now